SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ હીરે મારે વિજયમુક્તિ ગુરૂ ચરણ કમલ આધાર જે; સૂત્ર ઉવેખી નવ દંડકમાં તે જશે રે લોલ. ૭ - ૧૮ શ્રી મહાવીર સ્વામીનું સ્તવને દરિસણ આવ્યા છે દરિસણ આવ્યા હો દેવા નંદા બ્રાહ્મણીજી સાથે લીધે પિતાને કંથ, એક રથ બેસી રે હો દંપતિ દેય સંચર્યાજી, વંદણ આવ્યા તિહાં શ્રી ભગવંત; દરિસણ આવ્યા હે દેવાનંદા બ્રાહ્મણીજી. ૧ ઘરેણાં તે પહેર્યારે અહિ જડાવનાજી, શોભે શોભે અપસરા મનહાર; રૂમ ગુમ કરતીરે હે હિડે પ્રેમશું રે, અઢાર દેશના દાસી છે સાથ. દરિસણ) અતિશય દેખીરે હે હેઠાં ઉતર્યાજી, પાળા થઇને આવ્યા પ્રભુજીની પાસ પંચ અભિગમ હૈ દંપતિ દોય સંચર્યા; સેવા તે કીધી મનને ઉલ્લાસ. દરિ૦ ૩ ઉમાં તે થઈનેરે હો જુવે સુંદરીઝ, નયન કમલ કિહાં નવિ જાય; તન મન ઉલ્લાસરે હો દેવાનંદા બ્રાહ્મણી, નજર તે ખેંચી પાછી નવિ જાય. દરિસણ- ૪ પ્રભુજીને દેખીરે હો પાનો આવાજી, પ્રફુલ્લિત દેહડી ને અંગ ન માં, કશ તે તૂટીર હે કંચુકી તણું, બલૈયા તે બાહ્યોમાં નવિ સમાય. દરિ. ગાયમ પૂછેરે હો શ્રી ભગવંતનેજી, આ નંદા કેમ જુવે છે મેંસા મેં; દેહડી ફુલીનેરે હો પાને આવી છે;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy