________________
૫૦
વારશું લલના, લાલ હો અષ્ટાપદ ગિરિ સિદ્ધ,
એ પ્રભુ સવારે લલના. ૪ એમ અનેક તે તારિયા લલના, લાલ હો પાતાના પરિવાર, એ પ્રભુ સેવારે લલના; સાર કરા હવે માહરી લલના, લાલ હો જાણી પર ઉપગાર, એ પ્રભુ સેવારે લલના, ૫ ઉપગારી અરિહંતજી લલના, લાલ હો રાગ સેવારે લલના, મારા તારા કરિયે આપ સમાન,
રહિત ભગવાન, એ પ્રભુ મત કરી લલના, લાલ હૈ।
એ પ્રભુ સેવારે લલના. ૬
બાળક બુદ્ધિથી વિનવું લલના, લાલ હૈ। ખમજો મુજ અપરાધ, એ પ્રભુ સેવારે લલના; મુક્તિ વિજય પદ પામવા લલના, લાલ હો કમલને કા નિરાબાધ; એ પ્રભુ સેવારે લલના.
૧૮ શ્રી શાંતિનાથ સ્તવન.
(હાંરે મારું ઠામ ધર્મના સાડી પચવીસ દેશ જો-એ દેશી) હાંરે મારે શાંતિ જિષ્ણુ દશું લાગ્યે અવિહડ રંગ જો, ભગ ન પાડશેા ભક્તિમાં કાઇ જાતને ૨ લેાલ; હાંરે મારું નામ જપતા ઉછલે હરખ તરગો, રંગ વધ્યા ધણા સુખકારી ભલી ભાતને ૨ લેાલ, ૧ હારે મારે સ્થાપના દેખી અનુભવ પ્રભુને થાય એ,