________________
૨૫૪
દેવવંદન માલા
શાસન સુખદાયી, આઈ સુણે અરદાશ શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂરો વંછિત આશ. ઇતિ દ્વિતીય થુઈ જોડા. બેસી નમ્રુત્યુ જાવતિ ચૈઇઆઇ માસ તણુ॰ જાવંત કેવિ સાહ્॰ નમે ત્॰ કડી સ્તવન કહેવું. તે સ્તવન આ પ્રમાણે—
શ્રી મહાવીરજિન સ્તવન.
(આજ સખી સ ંખેશ્વરે—એ દેશી. ) શ્રી મહાવીર મનેાહરૂ, પ્રણમુ શિર નામી; કથ જસેાદા નારીના, શિવગતિ ગામી ભગની જાસ સુદસણા, નંદીવર્ધન ભાઈ; હિર લછન હેાલુએ, સહુકાને સુખદાયી. સિદ્ધાર્થ ભૂપતિ તણા, સુત સુંદર સાહે; નંદન ત્રિશલા દેવીના, ત્રિભુવન મન માહે. એક શત દશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે; પુણ્ય પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલ્લાસે. ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર;
સાલ પહેાર દિયે દેશના, કરે ભિવક ઉપગાર. સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે રયણી; યોગનિરોધ કરે તિહાં, શિવની નીસરણી.
૧
૫
૬