________________
-
દિવાલી પર્વના દેવવંદન–પં. શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ૨૫ . કાઉસગ્ગ કરી પારી ત્રીજી થાય કહેવી. પછી સિતાણું . વેયાવચ્ચ૦ તસ્સ ઉતરીઅન્નત્થ૦ કહી પારી નમઃ કહી ચાથી થોય કહેવી. એ રીતે પૂર્વની પેઠે ચારે : થાય કહેવી.
અથ દ્વિતીય વરસ્તુતિ. જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ; સુર નરના નાયક જેહની સારે સેવ;. કરૂણ રસ કંદ, વંદ આણંદ આણી; ત્રિસલા સુત સુંદર, ગુણમણિ કે ખાણી. જસ પંચ કલ્યાણ, દિવસ વિશેષ સુહાવે; 'પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે; તે ચ્યવન જનમ વ્રત, નાણુ અને નિર્વાણ સવિ જિનવર કેરાં, એ પાંચે આહઠાણુ. જિહાં પાંચ સમિતિ યુત, પંચ મહાવ્રત સાર; જેહમાં પરકાશ્યા, વલિ પાંચે વ્યવહાર પરમેષ્ટિ અરિહંત, નાથ સર્વજ્ઞને પાર; એહ પંચ પદે લો, આગમ અર્થ ઉદાર. માતંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી દુ:ખ દુરિત ઉપદ્રવ, જે ટાલે નિતમેવ;
૧ પાંચ