________________
૨૩૨
દેવવંદનમાલા
શાશ્વત સુખ પામ્યા સહી, વંદુ તેહનાં પાય રે. એક સીમંધર સ્વામી ઉપદિશે, પરષદ બાર મઝાર રે. એ ઇંદ્ર પ્રતે કહે ભરતમાં, એક શત્રુંજય સાર રે. એ ઈમ નિસુણી એ ગિરિ નમી, આવ્યા કાલિકસૂરિ પાસ રે, એક પૂછી વિચાર નિગોદના, વાત કહી તવ ખાસ રે. એક પ્રતિમા ચિત્ય થયાં ઈહાં, તિમ અસંખ્ય ઉદ્ધાર ૨; એ ચૈત્રી પૂનમ દિન એહનો, મહિમા ભાંખે અપાર રે. એ. ચિત્રી ઉત્સવ જે કરે, તે લહે ભવદુઃખ ભંગ રે; એક શ્રી વિજયરાજસૂરીસરૂ, દાન અધિક ઉછરંગ રે. એ