________________
ચિત્રી પુનમના દેવવંદન–પં. દાનવિજયજીકૃત
-
-
-
૧
શ્રી સિદ્ધગિરિનું સ્તવન ( રાગ ગોડી, મન લાગે—એ દેશી.) ભાવ ભગતિ ભવિજન ધરી, ભેટો એ ગિરિરાય રે; એ તીરથ વારૂ અતિશય ગુણ એ ગિરિ તણું, એક મુખે ન કહેવાય રે; એ તીરથ વારૂ. જેયણ દશ જસ ચૂલિકા, પચાસ એયણ વિસ્તાર રે; એ. આઠ જોયણુ ઉન્નતપણે, એહ માન નષભને વરે . એ ઈણ કામે આદિસરૂ, સાથે બહુ પરિવાર રે, એ રાયણ રૂખ સમેસર્યા, પૂર્વ નવાણું વાર રે. થાવચ્ચા સુત મુનિવરૂ, તિમ શુકરાજ મુનીશ જે. એ. પંથગ શેલગ ઈશુ ગિરિ, આપ થયા જગદીશ રે. એ શાબ પ્રદ્યુમ્ન આદિ જિહાં, અસંખ્યાત મુનિરાય રે; એ.
૧ વૃક્ષ.
૩