________________
૨૧૮
દેવવંદનમાલ
રે
ધણુ પણ સય મિત્ત મણિતણી એ, થાપી ગઇષભની મૂર્તિ દાન દયાકર તીર્થથી, પ્રસરી જગ જસ કીર્તિ
પ્રથમ થાય જોડે. ચત્રી તપ તીરથ ભાવતો, અનુભવમાં આતમ રાખ (આવ) તે; રિસફેસર જિન ભવિ ભજે, જિમ થાયે ભવ જલશું ત્યજે. જયવંતા વરતો જિનવરા, તિહુઅણવર ભવિયણ હિતકરા; પુંડરિક તપવિધિ જાણુતા, ચૈત્રી પૂનમ દિવસ વખાણતા. નય ગમ પર્યાયે પૂરિ, નવિ પાખંડીયે ચૂરિયે; જિનવરને આગમ મન ઘરે, જિમ દુર્મતિ દુષ્કૃત પરિહર. જિન શાસન દેવી ચક્કસરી, જિન હેતે દાન ઘ ઈશ્વરી, જિનશાસન ઉદય વધારજો. ચિત્રી ત૫ વઘન નિવારજે.