________________
ચૈત્રી પૂનમના દેવવંદન-પંદાનવિજયજીકૃત
૨૧૭
મર–પૂઈએ વંદે સ્વાહા. ૧૧ ૩ ભણવઈ વાણવંતર, જેઈસ -વાસી વિમાણવાસી અ, જે કેવિ દુદ દેવા, તે સર્વે ઉવસગંતુ મમ સ્વાહા. ૧૨ ચંદણકપૂરેણું ફલએ, લિહિઊણ ખાલિએ પીઅં; એગતરાઈ–ગહ-ભૂઅ, સાઈણિ–મુગૅ પણઈ. ૧૩ ઈસત્તરિસર્યા જત, સમ્મ મંતં દુવારિ પડિલિહિઅં; દુરિઆરિ વિજયવંત નિદ્ભુતં નિચ્ચ-મચેહ. ૧૪.
અહીંયાં પૂર્વની પરે વિધિ ત્રિગુણે કરે. દેવવંદનને ચોથે જોડા–પ્રથમ ચત્યવંદન. યણ 'શત પરિમાણ એક, જે પહિલે આરે; બીજે આરે જોયણ જેહ, એંશી વિસ્તારે; તિમ ત્રીજે જોયણ સાઠ, ચોથે પચાસ; પાંચમે આરે બાર સાર, વિસ્તાર છે જાસ; છટ્રાને અંતે હુશે એ, એક હસ્ત જસ માન; એવ અવસ્થિત છે સદા. તે પ્રણમે મુનિ દાન. ૧
દ્વિતીય ચૈત્યવંદન. ભરત નરેસર ભરત ક્ષેત્ર, ચક્રી ઈણ ઠામે, આવ્યા સંધ સજી સબૂર, મન આણંદ પામે; કંચનમય પ્રાસાદ કીધ, ઉત્તમ ઉદાર; મંડપ તારણ વિવિધ જાલ, માલિત ચઉ બાર;
૧. જ્ઞાનવિમલસરિકૃત ત્રિી પૂનમનાં દેવવંદનમાં તેમજ અન્યત્ર સ્થલે પ્રથમ દ્રિતીય આરે અનુક્રમે ૮૦, ૭, જન માન દર્શાવ્યું છે.