________________
૨૧૪.
દેવવંદનમાલા
ચિત્રી તપ સાન્નિધ્ય કરે માય, (જિમ) દાન સકલ દુઃખમાં દૂર જાય.
શ્રી પુંડરીક ગિરિનું સ્તવન.
(રસીયાની દેશી ) પ્રણો પ્રેમે પુંડરીક (ગિરિ) રાજીયે, ગાજી જગમાં રે એહ; સેભાગી, યાત્રાયે જાતાં પગે પગે નિર્જરે, બહ ભવ સંચિત બેહ. ભાગી. પ્રણવ પાપ હોય વાલેપ સમાવડ, તેહ પણ જાય રે દૂર સે . જો એહ ગિરિનું દર્શન કીજીએ, ભાવ ભગતિ ભરપૂર સેવ પ્રવ ગેહત્યાદિક હત્યા પંચ છે, કારક તેહના જે હોય સેવ તે પણ એ ગિરિ દર્શન જે કરે, પામે શિવગતિ સેય. સે. પ્ર. શ્રી શુકરાજ નૃપતિ પણ ઘણુ ગિરિ, કરતો જિનવર ધ્યાન; સેટ
૧. ગેહત્યા, બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાલહત્યા, રાજહત્યા.