________________
ચૈત્રી પૂનમનાં દેવવંદન-૫૦ દાનવિજયજીકૃત.
ચક્કસરી દેવ વિરાચના, રિસહેસર ભક્તિવિધાયિકા, વરદાન દેજો સુપ્રભાવિકા.
દ્વિતીય થાય જોડા.
(સતી) મરુદેવી ઉર સરેાવર હંસ, નૃપ નાભિ 'કુલાંખર (જે) વર હંસ સિરિ રિસહેસર સેવા સદા, ચૈત્રી પૂનમ લહેા સંપદા. એરવત વિદેહ ને ભરતે જેહ, તે જિન પ્રશસે તીરથ એહક તે તીર્થંકર ભવ ભયહરે, ભવિયણ ચૈત્રી તપ અનુસરો. તીરથ યાત્રા તે દુ:ખ હરે, એ કરણીથી શિવસુખ વરે, ઈમ ઉપદેશે ગણધર દેવ, ચૈત્રી તપ કરે નિત્યમેવ. શ્રુત દેવી સતકમલે રહી, વિમલાચલ સેવા ગહુગહી; ૧. કુલ રૂપી આકાશને વિષે. ૨. ધેાળા,
૨૧૩
૧
ર
છ