________________
૨૧૨
અજિત શાંતિ જિનરાજ ઇત્ઝ, રહ્યા ચૈામાસી, એ તીરથે મુનિ અનંત, હુઆ શિવપુર વાસી; ચૈત્રી પૂનમને દિને એ, મહિમા જાસ મહાન; એ તીરથ સેવન થકી, દાન વધે બહુ વાન. પ્રથમ થાય જોડા.
દેવવંદ્યનમાલા
ર
વિમલાચલ સહર શામણિ, તનુ તેજે નિર્જિત દિનમણિ, શ્રી નાભેય જિન જગ ગૃહણ, જયા તિહુઅણુ વાંછિત સુરમણિ. એશત અડ સાનુ' સેહામણા, નિષધાદિક છે ગુણે વામણા; શિખરે શિખરે બહુ જિનવરા, આવી સમાસર્યા ગુણ સાયરા. પુંડરીક (કે) તાવિધ ભાખિયા, મધુરાકારે શત્રુંજય સાખીયા; સુહ ગુરૂ સંધ પ્ા જિહાં કહી, તે આગમ અભ્યાસે ગહગહી. શશી વયણી કમલ વિલેાચના, ૧. શિખર. ૨. સુંદર.
ર