________________
૨૩
ચિત્રી પુનમના દેવવંદન-૫૦ દાનવિજયજીકૃત ૨૧૧ રાયજય-જખ-રખસ્સ-કુસુમિણ-દુસ્સઉણ–રિફખપીડાસુ સંઝાસુ દેસુ પંથે, ઉવસગે તહય રયણસ. ૨૦ જે પઢઈ જે આ નિસુણઈ, તાણું કઈ ય માણતુંગસ્ટ, પાસ પાવ પસમે, સયલભુવણશ્ચિમચલણે. ૨૧ ઉવસતે કમઠા-સુરશ્મિ, ઝાણુઓ જે ન સંચલિએ સુર-નર–કિન્નર-જુવઈહિં, સંયુઓ જયઉ પાસજિ. ૨૨ એઅલ્સ મજ્જયારે, અદારઅફખરેહિં જે મંતે જે જાણઈ સે ઝાયઈ પરમ–પયર્થ કુર્ડ પાસે. પાસહ સમરણ જે કુણઈ, સંતુ હિયએણ અદ્ધરસય વાહિ ભય, નાસઈ તસ્સ રેણુ. ૨૪
દેવવંદનને ત્રીજે જેડ–પ્રથમ ચૈત્યવંદન. એ તીરથ ઉપર અનત તીર્થકર આવ્યા; વલી અનંતા આવશે, સમતા રસ ભાવ્યા;
આ ચાવીશી માંહિ એક, નેમીશ્વર પાખે; જિન ત્રેવીસ સમોસર્યા, એમ આગમ ભાખે; ગણધર મુનિવર કેવલી, સમોસર્યા ગુણવંત પ્રેમે તે ગિરિ પ્રમુમતાં, હરખે દાન હસંત.
દ્વિતીય ચિત્યવંદન. એ તીરથના ઉપરે, થયા ઉદ્ધાર અસંખ્ય તિમ પ્રતિમા જિનરાયની, થઈ તાસ નવિ સંખ્ય;