________________
ચૈત્રી પૂનમના દેવવંદન-પંદાનવિજયજીકૃત. ૨૧૫ ષટ માસે રિપુ વિલય ગયા સવે, વાળે અધિક તસ વાન. સ. પ્ર. ચંદ્રશેખર નિજ ભગિની ભેગવી, કીધું પાપ મહંત સત્ર તે પણ એ તીરથ આરાધતાં, પામ્યો શુભ ગતિ સંત. સે. પ્ર. મેર સર્પ ને વાઘ પ્રમુખ બહુ, જીવ છે જે વિકરાલ સેવ તે પણ એ ગિરિદર્શન પુણ્યથી, પામે સુગતિ વિશાલ. સેટ પ્ર. એહ મહિમા એ તીરથ તણે, ચૈત્રી પૂનમે વિશેષ સોટ શ્રી વિજયરાજસૂરીશ્વર શિષ્યને, દાન ગયાં દુ:ખ લેશ. સે. પ્ર.
તૃતીય ચૈત્યવંદન. અષ્ટાપદ આદિ અનેક. જગ તીરથ મેટાં. તેહથી અધિકું સિદ્ધક્ષેત્ર, એહ વચન નવિ ખાટાં; જે માટે એ તીર્થ સાર, સાસય પ્રતિ; જેહ અનાદિ અનંત શુદ્ધ, ઈમ કહે જિન ભૂપ;