________________
ચિવ પુનમના દેવવંદન-પં દાનવિજ્યજીકૃત
૨૦૭
સેવિયે ભવિકા તેહ જિનવર, નિત્યનિજ કર જોડી, ૨ સાત છ૮ ને એક દોય અટુમ, જાપ વિધિશું મેલી, શત્રુંજય ગિરિ આરાધી ઈમ, વાધે ગુણની કેલી; ઈમ કહે આગમ વિવિધ વિધિશું, કર્મ ભેદ ઉપાય; તે સમયનિસુણે ભકિત આણી, દલિત દુર્મતિ દાય. ૩ ગોમુખ સુંદર યક્ષ ગોમુખ, યક્ષ વર્ગ પરધાન; જૈન તીરથ વિઘન વારણ, નિપુણ બુદ્ધિ નિધાન; શ્રી નાભિનંદો શિષ્ય મુનિવર, પુંડરીક ગણધાર; શ્રી વિજયરાજસૂરદ સંઘને, કરો કુશલ વિસ્તાર. ૪
શ્રી શત્રુજય ગિરિવરનું સ્તવન
(પાઈની દેશી) શ્રી શત્રુંજય તીરથ સાર, પ્રણો આણુ ભકિત ઉદાર; નંદીશ્વર યાત્રાએ ફલ જેહ, કંડલગિરિ બમણું હોય તેહ. તેહ ત્રમણું ચકાચલ જોય,તેહગજદૂતે ચઉગુણું હોય; તેહથી બમણું જંબૂવૃક્ષ, ચિત્યવંદતાં હેય પ્રત્યક્ષ. ૨ ચૈત્ય જે ઘાતકીખંડ મઝાર, છ ગણું તેહ ફલ નમતાં સાર; છત્રીશ ગણું ફલ તેહથી હોય, પુષ્કરવર જિન નમતાં જોય.