________________
૨૦૮
દેવવંદનમાલા
મેરૂ ચૂલાના જિન પ્રણમંત, તેથી તેરગણું ફલ હુંત તેહથી સહસગુણું ફલ થાય, સમેત શિખર જે યાત્રા જાય. તે લખ ગુણું અંજનગિરિ જાણ, તે દશલાખ ગુણ રેવત ઠાણ; અષ્ટાપદ વંદે મન ભાય, તેહને પણ એહિજ ફલ થાય. પુંડરગિરિ પ્રણમી ગહ ગહે, તેહથી કોડીગણું ફલ લહે; ભાખ્યું એહ ફલ પરિમાણ, ભાવથી જન અધિક મન આણુ. પુંડરીક ગણધર જિહાં સિદ્ધ, પુંડરીક ગિરિ તેહ પ્રસિદ્ધ વંદી એ ગિરિ લહી સંપદા, દાનવિજય ભાખે એમ મુદા.
તૃતીય સૈત્યવંદન. સકલ સુહંકર સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સુણીએ; સુર નર નરપતિ અસુર બેચર, નિકરે જે થુણીએ
૧. સમૂહવડે.