________________
૨૦૬
દેવવ નમાલા
૩
શ્રી આદીસર વચન સુણીને, પુંડરીક ગણધાર જી; આગમ રચના કીધી(મા) પેઢી, નય નિક્ષેપાધારજી; ચૈત્રી પૂનમને દિન આગમ, આરાધા વિપ્રાણી છ; આતમ નિર્મલતા વર ભાવા, તક ફલે જિમ પાણી જી. શત્રુજય સેવાના રિસયા, વસિયેા ભવિજિન ચિત્તે જી; ચવિહ સંધનાં વિધન હરેવા, ઉદ્યત અતિશયનિત્ત જી; કવડ યક્ષ જિન શાસન મંડપે, મંગલવેલો વધારે જી; શ્રી વિજયરાજ સૂરીશ્વર સેવક, સફલ કરે। અવતારો જી.
४
દ્વિતીય થાય જોડે.
શત્રુજય મંડણુ માહુ ખંડણુ, નાભિ નંદન દેવ; વાર પૂર્વ નવાણું આવ્યા, સહિત ગણધર દેવ; રાયણ હેઠે ઠવી આસન, સુણત પદ બાર; શત્રુજય મહિમા પ્રગટ કીધા, લેાકને હિતકાર. ૧ વિમલ ગિરિવર સેવનાથી, પાપના 'ભડવાય; રતમ ઘટા જિમ સૂર દેખી, દૂર હ દિશિ જાય; ચૈત્રી પૂનમ ઉપદેશ ઇમ, તીર્થંકરની કાડી; ૧ સુભટા, ૨ અધકારના સમૂહ.