________________
ચૈત્રી પુનમના દેવવંદન–પં. દાનવિજયજીકૃત
૨૦૫:
પંચ કડી સાથે મુણીંદ, અણસણુ તિહાં કીધ; શુકલ ધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ તિહાં લીધ; ચૈત્રી પૂનમને દિન એ, પાયા પદ મહાનંદ, તે દિનથી પુંડરીક ગિરિ, નામ દાન સુખકંદ. ૨
પ્રથમ થાય જોડે. શ્રી શત્રુંજય ગિરિવર વાસવ. વાસવ સેવિત પાયજી જયવંતા વરતે તિહું કાલે, મંગલ કમલા દાયજી; સિરિ રિસફેસર શિષ્ય શિરોમણિ, પુંડરીકથી તે સાધ્યો; ચૈત્રી પૂનમ આ ચાવીસી, મહિમા જેહને વાળે, અનંત તીર્થકર શત્રુંજય ગિરિ, સમસર્યા બહુ વાર છે; ગણધર મુનિવરશું પરવરિયા, તિહઅણુના આધાર છે; તે જિનવર પ્રણમે ભવિ ભાવે, તિહું અણુ સેવિત ચરણ છે? ભવ ભય ત્રાતા મંગલ દાતા, પાપ જે ભર હરણું છે.
૧ પાપ રૂપી રજને સમૂહ.