________________
૧૯૮
ચૈત્રી પુનમે સિરિ રિસહેસર, પૂજો પુ'ડરીક ગણિ સુદરુ. અતીત અનાગત વર્તમાન, જિનવર આવી અનંત તાન; ચૈત્રી પૂનમ દિવસે સમેાસર્યાં, તે ધ્યાયી મુક્તિ વધુ વર્યા. વિમલાચલ મહિમા ભાખિયા, જિનવર ગણધર તિહાં દાખીયા; તે આગમ સમરે ધિરય ભાવ,
દેવવ નમાલા
૧
ર
દુસ્તર ભવસાગર સાર નાવ.
ચક્કેસરી દેવી સુરવરા, જિનવર પય સેવે હિતકરા; વિમલાચલ ગિરિ ૨વાલિકા, વરદાન દેજો ગુણ માલિકા,
ઉ
પછી નમ્રુત્યુણું અરિહંત ચેઇઆણું વગેરે કહી પૂર્વની માકક ચાર થાયા કહેવી.
થાય જોડા બીજો.
વિમલાચલ ભૂષણ, ઋષભ જિનેશ્વર દેવ; તસ આણુ લહીને, ઋષભસેન 'ગણુદેવ;
૧ ગણધર
O