SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રી પુનમના દેવવંદન-પં દાનવિજયજીકૃત ૧૭ સુંદર ગુણગણ પૂર્ણ, ભવ્ય જન તરૂ કીર; આદીશ્વર પ્રભુ પ્રણમી એ, પ્રભુત સુરાસુર વૃંદ મન મોદે મુખ દેખતાં, દાન મિટે દુ:ખ દંદ. પછી નમુત્થણું કહી અડધા જયવીયરાય કહેવા. પછી બીજું ચિત્યવંદન કહેવું. તે આ પ્રમાણે દ્વિતીય ચૈત્યવંદન. પૂર્ણ ચંદ્ર ઉપમાન જાસ, વેદનાબુજ દીઠે ભવ ભવ સંચિત પાપ તાપ, તે સઘલા નીઠે ભવિજન નયન ચકોર (ચક્ર)ચંદ્ર, તવ હરખિત થાય; અંધકાર અજ્ઞાન તિમ, નિર્વિષયી જાય; સમતા શીતલતા વધે એ, પૂર્ણ જ્યોતિ પરકાશ બહષભ દેવ જિન સેવતાં, દાન અધિક ઉલ્લાસ. પછી અંકિંચિ૦ નમુત્થણુંઅરિહંત ચેઈયાણું કહી અનુક્રમે થેયે કહેવી. તે આ પ્રમાણે પ્રથમ થાય જોડે. સિરિ શત્રુંજય ગિરિ મંડ, દુિઃખ દેહગ કુરિય વિહંડણેક ૧. પિપટ. ૨. હર્ષ પામે. ૩ મુખ રૂપી કમળ.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy