________________
વિસતારે ઈમ સંબંધ ગોયમ સ્વામીને રે લોલ, હાં એ તપ કરતાં વલી તીર્થંકર પદ હોય છે, દેવ ગુરૂ ઈમ કાંતિ સ્તવન સહામણું રે લોલ ૮
૧૪ શ્રી મહાવીર સ્વામીનું હાલરીઉં. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે,
ગાવે હાલો હાલો હાલરવાનાં ગીત, સોના રૂપાને ને વલી રને જડીયું પારણું, શિમ દેરી ઘુઘરી વાગે છુમ છુમ રીત.
હાલો હાલો હાલો હાલો મારા નંદને. જિનાજી પાસે પ્રભુથી વરસ અઢીસે અંતરે,
હશે ચોવીસમો તીર્થકર જિત પરમાણુ કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભલી,
સાચી સાચી હુઈ તે માટે અમૃત વાણ, હા. ૨ ચૌદે સ્વને હોવે ચકી કે જિનરાજ,
વીત્યા બારે ચડી નહિ હવે ચક્રી રાજ જિનાજી પાસે પ્રભુના શ્રીકેશી ગણધાર,
તેહને વચને જાણ્યા ચોવીશમા જિનરાજ મારી કુખે આવ્યા તારણ તરણ ઝહાજ,
મારી કુખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ મારી કૂખે આવ્યા સંધ તીરથની લાજ,. છે તે પુણ્ય પતી ઇંધાણી થઈ આજ હા. ૩