________________
૪૧
હા, સાતમે ન લેએ સવ્વ સાહણું સત્તાવીસ જે. આઠમે નમો નાણસ પંચે ભાવશું રે લોલ; હાં. નવમે દરિસણ સડસઠ મનને ઉદાર છે, જે દશમે ન વિણસ દસ વખાણીએરે લોલ.. 3 હાં, અગિઆરમે નમ ચારિત્તસ્સ લોગસ્સ સત્તર જો બારમે નમે બંભમ્સ નવ ગણો સહી રે લોલ, હાંકિરિયાણું પદ તેરમે વલી ગણે પચવીસ જે, ચૌદમે નમે તવરસ બાર ગણે સહી રે લોલ, ૪ હાંપંદરમે નમો ગોયમરસ અવીસ જો, નમો જિણાણું ચઉવીસ ગણશું સોલમેરે લેલ. . હાં સત્તરમે નમે ચારિત્તસ લેગસ્ટ સિત્તેર જે, નાણરસનો પદ ગણશું એકાવન અઢારમેરે લોલ. ૫ હાં. ઓગણીસમે નમો સુઅસ વિશ પીસ્તાલીસ જે, વીશમે નમો તિથસ વીસ વીસ ભાવશું રે લોલ, હા, એ તપને મહિમા ચારસેં ઉપર વિસ છે, ષટમાસે એક એવી પૂરી કીજીએ રે લોલ. ૬ હાં એ તપ કરતાં વળી ગણીએ દેય હજાર જે, નવકારવાલી વીસે સ્થાનિક ભાવસું રે લોલ. હાં પ્રભાવના સંઘ રવામી વચ્છલ સાર છે, ઊજમણાં વિધિ કીજીએ વિનય લીજીયે રે લોલ. ' હાં તપનો મહિમા કહ્યા શ્રી વીર જિનરાય છે,