________________
૪૦
આઠ પોહોરી પાસા લીયે, ચોવિહાર વિધિશું કીજીયે; પણ પ્રમાદ ન કીજે ઘડી. મા૦ ૮ વર્ષ ઈચ્યાર કીજે ઉપવાસ, જાવજીત્ર પણ અધિક ઉલ્લાસ; એ તિથિ મેાક્ષ તણી પાવડી, મા॰ & ઉજમણુ કીજે શ્રીકાર, જ્ઞાનનાં ઉપગરણ ઇગ્યાર ઈગ્યાર; કરા કાઉસગ્ગ ગુરૂ પાયે પડી. મા૦ ૧૦ દેહેર સ્નાત્ર છીજે વલી, પેથી પૂજો જે મન રળી; મુકિત પુરી કીજે ફ્રેંકડી. મા૦ ૧૧ મૌન અગીયારસ માટુ પ, આરાધ્યાં સુખ લહીએ સવ વ્રત પચ્ચખ્ખાણ કરી આખડી. મા૦ ૧૨ જેસલ સાલ ઇકયાસી સમે, કીધું સ્તવન સહુ મન ગમે; સમય સુંદર કહે દાહડી. મા૦ ૧૩
૧૩ શ્રી વીશ સ્થાનકનું રતવન,
૧
હારે ભારે પ્રભુ સરસ્વતી માણુ વચન વિલાસ; વીશરે તપ સ્થાનક મહિમા ગાઈશું રે લાલ; હાંરે મારે પ્રથમ અરિહંત પદ લાગસ ચાવીસ જો, ખીજે રે સિદ્ધ સ્થાનક પુન્નર ભાવશું ? લેાલ, હાં ત્રીઅે પત્રયણ્યું ગણેા લેગસ સાત જો, ચાર્થરે આયરિયાણં છત્રીસના સહી રે લા; હાં ઘેરાણું પઢ પાંચમે દસ લેગસ ઉદાર ; છઠ્ઠરે ઉવજ્ઝાયાણં પચવીસના સહી રે લાલ.
૨