________________
મૌન એકાદશીના દેવવંદન-૫૦ રૂપવિથજીકૃત ૧૬૩ મામશિર શુદિ એકાદશી, અર દીક્ષા લીધી; મલ્લિ જનમ વ્રત કેવલી, નમી કેવલ બદ્ધિ; દશ ક્ષેત્રે ત્રણ કાલનાં, પંચ પંચ કલ્યાણ; તિણે એ તિથિ આરાધતાં, લહીએ શિવપુર ઠાણુ. ૨ અંગ ઈગ્યાર આરાધવા, વલી બાર ઉપાંગ; ભૂલ સૂત્ર ચારે ભલા, ષ છેદ સુચંગ; દશ પન્ના દીપતા, નંદી અનુયોગદ્વાર; આગમ એહ આરાધતાં, લહે ભવ જલ પાર. ૩ જિનપદ સેવા નિત્ય કરે, સમકિત શુચિકારી; જયેશ જક્ષ સહામણ, દેવી ધારણી સારી; પ્રભુ પદ પની સેવના, કરે જે નરનારી; ચિદાનંદ નિજ રૂપને, લહે તે નિરધારી.
પછી બેસી નમુત્થણું કહી અરિહંત ચેઈઆણું અન્નત્થવ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી પારી નમે કહી બીજા છેડાની પ્રથમ થાય કહેવી. ત્યાર પછી લેન્ગસ્ટ સવલોએ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી બીજા છેડાની બીજી ય કહેવી. પછી પુખરવરદી, સુઅસ્સે ભગવઓ૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી મારી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણું, વેયાવચ્ચ૦ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી