________________
૧૪૬
દેવવંદનમાલા
દાટતાં નિધાન નીકળ્યું. તેનાથી પુત્રને માટે જન્મોત્સવ કર્યો. ગર્ભમાં હતું ત્યારે માતાને વત પાલવાની ઈચ્છા થઈ તેથી તે બાળકનું મુત્રત નામ પાડયું.
પાંચ ધાવ માતાથી લાલન પાલન કરાતો તે સુવત આઠ વર્ષને થયે ત્યારે મેટા ઉત્સવપૂર્વક નિશાળે ભણવા મૂક્યું. ત્યાં તે સઘળી કળાઓ શીખે. અનુક્રમે યુવાવસ્થામાં આવે ત્યારે પિતાએ ૧૧ સુંદર કન્યાઓ પરણાવી. તેમની સાથે વિષય સુખ ભગવતે તે કાળ પસાર કરે છે.
સમુદ્રદત્ત શેઠે પુત્રની યેગ્યતા જોઈને તેને ઘરને ભાર ખે. અને પિતે સામાયિક, પ્રતિકમણાદિ ધર્મ કાર્ય કરવામાં સાવધાન થયા. અને અનશન કરી મરણ પામી દેવલેકમાં ગયા. ત્યાર પછી સુવ્રત શેઠ અગિયાર કોડ ધનના માલિક થયા. તેમાં પણ માનનીય થયા.
એક વખતે તે નગરના ઉદ્યાનમાં શીલસુંદર નામે ચાર જ્ઞાની આચાર્ય પધાર્યા. વનપાલકે વધામણી આપવાથી રાજા પરિવાર સાથે ગુરૂને વાંદવા ગયે. તે વખતે સુવ્રત શેઠ પણ ગુરૂને વાંદવા આવ્યા. આચાર્યશ્રીએ સભા આગળ ધર્મોપદેશ આપે તેમાં મૌન એકાદશીનું માહાસ્ય જણાવ્યું. મન એકાદશીના તપની હકીકત સાંભળી સુવ્રત શેડને તેને વિચાર કરતાં જાતિ સ્મરણ જ્ઞાન ઉપર્યું. તેથી પિતે દેવ ભવના પૂર્વ ભવમાં આ તિથિની આરાધના કરી તેથી દેવ થયે અને ત્યાંથી ઍવી અહીં સુવ્રત શેઠ થયે એમ જાણ્યું. આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ જાણુને ઉભા થઈને બે હાથ