________________
ચૌમાસીના દેવવંદન–પં. પદ્યવિજયજીકૃત તિમ શાંતિ જગદીશ રેલો, યાત્રા કરી અદભૂત, સુખ, જે દેખી જિન સાંભરે રે લો, સેવા કરે પુરૂહૂત. બલી- આબુ ૧૫ એમ જાણું આબુતણી રે લે, જાત્રા કરશે જેહ, સુખ, જિન ઉત્તમ પદ પામશે રે લો, પદ્મવિજય કહે જેહ. બલી- આબુ. ૧૬
શ્રી અષ્ટાપદ ગિરિવર સ્તવન. અષ્ટાપદ અરિહંતજી, મહારા વ્હાલાજી રે; આદીશ્વર અવધાર નમીયે નેહશં, હા. દશ હજાર ગુણીંદણું,
મહા વરિયા શિવવધૂ સાર,
નમીયે. ૧. ભરત ભૂપ ભાવે કર્યો,
હા, ચઉમુખ ચૈત્ય ઉદાર,
નમીયે, જિનવર વીશે જિહાં,
મહ૦ થાપ્યા અતિ મનોહાર. નમીયે. ૨. વરણ પ્રમાણે બીરાજતા, * લંછન ને અલંકાર,
નમીયે. સમ નાશાયે શોભતા,
મહાચિહું દિશે ચાર પ્રકાર. નમીયે. ૩.
હા