________________
૧૩૮
ચારશેને અડસઠ ભલા રે લેા, જિનવર ભિખ વિશાલ, સુ
આજ ભલે રે ભેંટીયા રે લેા,
પાપ ગયાં પાયાલ. બલી ઋષભ ધાતુમયી દેહરે રે લેા, એકસા પીસ્તાલીસ બિબ, સુખ ચામુખ ચત્ય જુહારીયે રે લેા, મધરમાં જેમ બ. ખલી ખાણુ કાઉસગ્ગી તેહમાં રે લેા, અગન્યાસી જિનરાય, સુખ અચલગઢ બહુ જિનવરા રે લેા,
વંદુ તેહના પાય. ખલી
દેવવંદ્યનમાલા
આખુ
આખુ
૧૦
૧૧
આખુ
૧૨
આખુ
ધાતુમયી પરમેશ્વરા રે લેા, અદ્ભુત જાસ સ્વરૂપ, સુ ચામુખ મુખ્ય જિન વદતાં રે લેા, થાયે નિજ ગુણ ભૂપ. ખલી અઢારશે ને અઢારમાં રે લે, ચૈતર વદ્દી ત્રીજ દિન, સુખ પાલણપુરના સધશુ' રે લે, પ્રણમી થયો ધન્ય ધન્ય. બલી
૧૩
આબુ ૧૪