________________
ચૌમાસના દેવવંદન–પં. પદ્યવિજયજીકૃત ૧૩૭ દ્રવ્ય ભરી ધરતી મવી રે લો, લીધી દેઉલ કાજ, સુત્ર ચૈત્ય તિહાં મંડાવીયે રે લો, લેવા શિવપુર રાજ. બલી. આબુ૪ પન્નરશે કારીગરા રે , દીવીધરા પ્રત્યેક, સુત્ર તેમ મર્દનકારક વલી રે લોલ, વસ્તુપાલ એ વિવેક. બલીટ આબુ૫ કરણી ઘોરણી તિહાં કરી રે લો, દીઠેબને તે વાત, સુપણ નહિ જાય મુખે કહી રે લોલ, સુર ગુરુ સમ વિખ્યાત. બલીટ આબુ૬ ત્રણે વરસે નીપજે રેલો, તે પ્રાસાદ ઉત્તુંગ, સુત્ર બાર કેડી ત્રેપન લક્ષ ને રે લો, ખરચ્યા દ્રવ્ય ઉછરંગ. બલી- આબુ૭ દેરાણી જેઠાણીના ગોખલારેલો,દેખતાં હરખતેથાય,સ લાખ અઢાર ખરચીયા રે લોલ, ધન્ય ધન્ય એહની માય. બલી આબુ૮ મૂલ નાયક નેમીશ્વર રેલો, જન્મ થકી બ્રહ્મચાર, સુ નિજ સત્તા રમણી થયે રે લો, ગુણ અનંત આધાર. બલી- આબુ, ૯