________________
૧૩૬
દેવવંદનમાલા,
પ્રભુ પહેલાં નિજ શક્યનું જેવા રૂપ રે, પ્રીત કેવલજ્ઞાન લહી થઈ સિદ્ધ સરૂપ; માહ૦ શિવવધુ વરીયા જિનવર ઉત્તમ નેમ રે, પ્રીત પદ્મ કહે પ્રભુ રાખ્યો અવિચલ પ્રેમ. માહ૦ ૫
શ્રી અબુંદ ગિરિવરનું સ્તવન. (કેયલે પરવત ધુલે રે -એ દેશી. ) આબુ અચલ રશિખામણે રેલો, દેલવાડે મને હાર સુખકારી રે; વાદલીયે જે સ્વર્ગશું રે લો, દેઉલ દીપે ચાર બલીહારી રે. ભાવ ધરીને ભેટીયે રે લો. (એ આંકણી) બાર પાદશાહ વશ કીયા રે લો, વિમલ મંત્રીરસર સાર, તેણે પ્રાસાદ નિપાઈ રે લો, ૯ષભજી જગદાધાર બલીહારી રે.
આબુ. ૨ તેહ ચિત્યમાં જિનવરૂ રે લો, આઠશે ને છોતેર, સુજેહ દીઠે પ્રભુ સાંભરે રે લોલ, મોહ કર્યો જેણે જેર, બલી આબુ ૩