________________
- ૧૫
ચામાસીના દેવવંદન-૫૦ પવિજ્યજીકૃત
શ્રી ગિરનાર ગિરિવરનું સ્તવન.
(માહારા વાલાજી-એ દેશી.) તેરણથી રથ ફેરી ચાલ્યા કંત રે, પ્રીતમ જી; આઠ ભવની પ્રીતડી ત્રોડી તંત, માહરા પ્રીતમજી; નવમે ભવ પણ નેહ ન આણે મુઝ રે; પ્રીત તો શું કારણ એટલે આવવું તુજજ. માહ૦ ૧ એક પોકાર સુણ તિર્યચને એમ રે, પ્રીત મૂકે અબલા રોતી પ્રભુજી કેમ; માહ૦ ષ જીવના રખવાલમાં શિરદાર રે, પ્રીત ' તો કેમ વિલવતી સ્વામી મૂકો નારી. માહ૦ ૨ શિવવધ કેરૂં એવું કેહવું રૂપ રે, પ્રીત મુજ મૂકીને ચિત્તમાં ધરી જિન ભૂપ; માહ૦જિનછ લિયે સહસાવનમાં વ્રતભાર રે, પ્રીત ઘાતી કરમ ખપાવીને નિરધાર. માહ૦ ૩ કેવલ દ્ધિ અનંતી પ્રગટ કીધ રે, પ્રીત જાણી રાજુલ એમ પ્રતિજ્ઞા લીધ; માહ૦ જે પ્રભુજીયે કીધું કરવું તેહ રે, પ્રીત એમ કહી વ્રતધર થઈ પ્રભુ પાસે જેહ. માહ૦ ૪