________________
૧૭૪
દેવવંદનમાલ
૩
કડી સહસ ભવ પાતિક તૂટે, શત્રુંજય સાહબે ડગ ભરિયે. વિમ સાત છઠ્ઠ દોય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીયે ગિરિવરિયે.
વિમ૦ પુંડરીક પદ જપીએ હરખે, અધ્યવસાય શુભ ધરિયે. પાપી અભવી ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરિયે. વિમત્ર ભુંઈ (ભૂમિ) સંથારો ને નારી તણે સંગ, દૂર થકી પરહરીયે. વિમ0 સચિત્ત પરિહારી ને એકલ આહારી, ગુરૂ સાથે પદ ચરિયે. વિમ *પડિક્કમણું દેય વિધિશું કરીયે, પાપ પડલ વિખરીયે.
વિમ૦ કલિકાલે એ તીરથ મોટું, પ્રવાહણ જેમ ભરદરિયે.
વિમ૦ ઉત્તમ એ ગિરિવર સેવતાં, પર્વ કહે ભવ તરિયે. વિમ૦
૯
૧૦