________________
૧૪૦
દેવવંદનમાલ
ન્હા નમીયે.
મહા
નમીયે. ૪
મહાવ નમીયે.
મહાનમી ૫
મંદોદરી રાવણ તિહાં, નાટક કરતાં વિચાલ, ત્રુટી તાંત તવ રાવણે, નિજ કર વીણા તતકાલ. કરી બજાવી તિણે સમે, પણ નવિ ત્રિોડયું તે તાન, તીર્થંકર પદ બાંધીયું, અદ્ભુત ભાવશું ગાન. નિજ લખે ગતમ ગુરૂ, કરવા આવ્યા તે જાતે, જગચિંતામણિ તિહાં કર્યું, તાપસ બેઘ વિખ્યાત. એ ગિરિ મહિમા મોટકે, તેણે પામે જે સિદ્ધિ, જે નિજ લબ્ધ જિન નમે, પામે શાશ્વત ઋદ્ધિ . પવિજય કહે એહના, કેતાં કરૂં રે વખાણ,
૧ કેટલાં.
મહા નમીયે.
મહા નમીયે ૬ મહા
નમીયે.
મહા નમીયે૭
મહ૦ નમીયે.