________________
૧૩૨
દેવવંદનમાલા
પછી અંકિંચિ૦ નમુત્થણું અરિહંત ચેઇયાણું કહીને એક લેગસને કાઉસગ્ગ “ચદે, નિમ્મલયરા” સુધી કર. એક જણે કાઉસગ્ગ પારી ચારે ય કહેવી. તે આ પ્રમાણે–
થાય. અષભ ચંદ્રાનન વંદન કીજે, વારિણ દુઃખ વારે છે; વદ્ધમાન જિનવર વલી પ્રણ, શાશ્વત નામ એ ચારે છે; ભારતાદિક ક્ષેત્રે મલી હોવે, ચાર નામ ચિત્ત ધારે છે; તેણે ચારે એ શાશ્વત જિનવર, નમિયે નિત્ય સવારે જ.૧ ઉર્ધ્વ અઘો તિછ લોક થઈ, કોડિ પન્નરસું જાણે છે; ઉપર કેડી બહેંતાલીશ પ્રણમે, અડવન લખ મન આણે છે; છત્રીસ રહન અસી તે ઉપરે, બિંબ તણો પરિમાણોજી અસંખ્ય ન વ્યતર જ્યોતિષીમાં, પ્રણમું તે સુવિહાણે છે. રાયપણી અભિગમ, ભગવતી સૂત્રે ભાખી છે; જંબુદ્વીપ નત્તિ ઠાગે, વિવરીને ઘણું દાખી છે;