________________
ચોમાસીના દેવવંદન–પં. પદ્યવિજયજીકૃત
જંબુ આદિ વૃક્ષે દિશા ગજ છે તેહ; કુંડ મહાનદી દ્રહ પ્રમુખ ચય ગ્રામ, નમો. ૮ માનુષોત્તર નગવરે જેહ ચિત્ય, નંદીસર રૂચક કંડલ છે પવિત્ત; તીછલોકમાં ચિત્ય નમિયે સુકા(ઠ પ્રભુ નષભ ચંદ્રાનન વારિણ, વળી વર્લૅમાનાભિધે ચાર શ્રેણ; . એહ શાશ્વતા બિંબ સવિ ચાર નામે, નમે૧૦ સવિ કોડિ રાય પનર બાયાલ ધાર, અઠ્ઠાવન લખ સહસ છત્રીશ સાર; એંશી જોઈશ વણ વિના સિદ્ધિ ધામે, નમો- ૧૧ અશાશ્વત જિનવર નમે પ્રેમ આણી, કેમ ભાંખિયે તે જાણી અજાણી; બહુ તીર્થને ઠામે બહુ ગામ ગામે, નમો૧૨ એમ જિન પ્રણમીજે, મેહ નૃપને દમીજે; ભવ ભવ ન ભમીજે, પાપ સર્વે ગમીજે; પરભાવ વમીજે, જે પ્રભુ અઠ્ઠમીજે; વિજય નમીજે, આત્મતત્વે રમીએ. નમો ૧૩
૦૫ ૦૦૦