________________
૧૩૦
દેવવંદનમાલા
કેડી તેરશે ને નેવ્યાશી વખાણે, સાઠ લાખ ઉપર સવિ બિંબ જાણે, અસંખ્યાત વ્યંતર તણું નગર નામે, નમો- ર અસંખ્યાત તિહાં ચિત્ય તેમ તિષીયે, બિંબ એક શત એંશી ભાખ્યાં છષિ; નમે તે મહા (દ્ધિ) સિદ્ધિ નવનિધિ પામે, ન. ૩ વલી બાર દેવલોકમાં ચિત્ય સાર, પ્રિયક નવ માંહિ દેહરાં ઉદાર; તિમ અનુત્તરે દેખીને મ પડે ભામે, નમ : ચોરાશી લખ તેમ સત્તાણું સહસ્સા, ઉપર વીશ ચિત્ય શોભાયે સરસા; હવે બિંબ સંખ્યા કહું તેહ ધામે, નમો ૫ સે કોડી ને બાવન કડી જાણે, ચોરાણું લખ સહસ ચાલ આણ; સય સાત ને સાઠ ઉપરે પ્રકામે, નમો૬ મેરૂ રાજધાની ગજદંત સાર, જમક ચિત્ર વિચિત્ર કાંચન વખાર; ઈબ્યુકાર ને વર્ષધર નામ ઠામે, નવ ૭ વળી દીર્ધ વૈતાઢય ને વૃત્ત જેહ,