________________
ચોમાસોના દેવવ`દન-૫૦ પદ્મવિજયજીકૃત
ધારક ગુણ સમુદાય સયલ એકત્વમાં; નારક નર તિરિ દેવ ભ્રમણથી હું થયે, કારક જેહ વિભાવ તેણે વિપરીત ભયેા. તારકતુ ભવ(વિ) જીવનેસમરથમેં લહ્યો, ઠારક કરૂણા રસથી ક્રોધાનલ દહ્યો; વારક જેહ ઉપાધિ અનાદિની સહચરી, કારક નિજ ગુણુ ઋદ્ધિ સેવકને બરાબરી, મારા૦ ૪ વાણી એહવી સાંભળી જિન આગમ તણી, મારા૦ જાણી ઉત્તમ આશ ધરી મનમાં ઘણી; ખાણી ગુણની તુજ પદ પદ્મની ચાકરી, આણી હૈયડે હેજ કરૂ નિજ પદ કરી. મારા૦ ૫
મારા
મારા
મારા
પછી જયવીરાય પૂરા કહેવા.
શ્રી શાશ્વતા અશાશ્વતા જિન દેવવંદન.
ખમા॰ ઇચ્છા શ્રો શાશ્વતા અશાશ્વતા જિન આરાધનાથ" ચૈત્યવંદન કરૂ ?' ઈચ્છ', કહી ચૈત્યવંદન કહેવું. ચત્યવદન.
કેાડી સાત ને લાખ બેહેાંતર વાણું, ભુવનપતિ ચૈત્ય સંખ્યા પ્રમાણ; એશી સેા જિનબિંબ એક ચૈત્ય ઠામે, નમેા સાસય જિનવરા મેાક્ષ કામે.
'
મારા
મારા
૧૨૯
મારા૦ ૩
મારા॰
મારા