________________
૧૨૮
દેવવંદનમાલા.
જિનવર જગદીશ, જાસ મહટી જગીશ; નહિ રાગને રીશ, નામીયે તાસ શીશ; માતંગ સુર ઈશ, સેવ રાતિ સિ; ગુરૂ ઉત્તમ અધીશ, પદ્મ ભાંખે સુશિષ.
અહીં નમુથુણં જાવંતિ ચેઇ. જાવંત કેવિ નમે. ર્હત્ કહી સ્તવન કહેવું તે આ પ્રમાણે –
શ્રી વર્ધમાન જિન સ્તવન. (ગેબર સાગરી પાલ ઉભી દેય નાગરી મારા લાલ–એ દેશી.) શાસન નાયક, શિવ સુખદાયક જિનપતિ મારા લાલ, પાયક જાસ સુરાસુર ચરણે નરપતિ મારા સાયક કંદર્પ કેરાં જેણે નવિ ચિત્ત ધર્યા, મારા ઢાયક પાતક છંદ ચરણ અંગી કર્યા. મારા. ૧ સાયિક ભાવે કેવલ-જ્ઞાન દર્શન ધરે,
મારા જ્ઞાયક લોકાલોકના ભાવશું વિસ્તરે; મા-૦ ઘાયક ઘાતિકર્મ માની આપદા, મારા લાયક અતિશય પ્રાતિહાર્યની સંપદા. મારા રે કારક ષક થયાં તુજ આતમ તત્તવમાં, મારા ધારક ગુણ સમુદાય યલ એકત્વમાં; મારા
૧ બાણ