________________
ચેમાસીના દેવવંદન–પં. પદ્યવિજયજીકૃત જિનછ દિવ્ય ધ્વનિ સુર પૂરે કે, વાંસલીયે સ્વરે રે લો; માહટ જિનછ ચામર કેરી હાર, ચલંતી એમ કહે રે લો; માહ જિન જે નમે ચમર' પરે તે ભવિ. ઊર્ધ્વગતિ લહે રે લો. મહ૦ જિનજી પાદપીઠ સિંહાસન વ્યંતર વિરચિરે લો;
હ૦ જિન તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દિયે રે લો; માહo જિન ભામંડલ શિર પૂઠ, સૂર્ય પરે તપે રે લેં માહ. જિન નિરખી હરખે નેહ, તેહનાં પાતક ખપે રે લો. જિન દેવ૬ દુભિને નાદ, ગંભિર ગાજે ઘણે રે લો; માહ જિનજી ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવન પતિપણે રે લે; માહ૦ * ૧ ચામરની માફક
માહ૦