________________
૧૨૪
દેવવંદનમાલા પાસે યક્ષ પાસે, નિત્ય કરતે નિવાસ અડતાલીશ જાસે, સહસ પરિવાર પાસે; સહુએ પ્રભુ દાસે, માગતા મોક્ષ વાસે, કહે પદ્મ નિકાસો, વિધ્રના વૃંદ પાસો.
અહીં નમુત્થણે જાવંતિ ચેઈઆઈ ખમાર જાવંત કવિ સાહૂનમે હતુ કહી સ્તવન કહેવું. તે આ પ્રમાણે
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન,
(મહારા પાસજી રેલેએ દેશી. ) જિન ત્રેવીસમો જિન પાસ, આશ મુજ પૂરવે રે લો; માહરા નાથજી રે લો, જિનછ ઈહ ભવ પરભવ દુઃખ, દોહગ સવિ યુ રે લો; માહ૦ જિન આઠ પ્રાતિહાર્યશું, જગમાં તું જો રે લો; માહ૦ જિન તાહરા વૃક્ષ અશકથી શોક દરે ગયે રે લો. માહ. ૧ જિનજી જાનુ પ્રમાણુ ગીર્વાણ', કામવૃષ્ટિ કરે રે લો;
માહ૦ ૧ ટે.