________________
૧૨૧
જિનજી એ ઠકુરાઈ તુજ કે, બીજે નિવ ઘટે રે લે; જિનજી રાગી દ્વેષી ઢેલ કે, તે ભવમાં અઢે રે લેા. જિનજી પૂજય નિર્દેક દાય કે, તાહરે સમપણે રે લા; જિનજી કમઠ ધરણુપતિ ઉપર, સમ ચિત્ત તું ગણે રે લે; જિનજી પણ ઉત્તમ તુજ પા, પદ્મ સેવા કરે રે લા; જિનજી તેહ સ્વભાવે ભવ્ય કે, ભવસાયર તરે રે લેા.
માહ
માહ
માહ
માહે
માહ॰
દેવવ નમાલા
માહ
શ્રી વમાન સ્વામી દેવવંદન.
૪
સિદ્ધારથ સુત વદિયે, ત્રિશલાનેા જાયા; ક્ષત્રિયકુંડમાં અવતર્યાં, સુરનરપતિ ગાયા.
૫
પછી ‘આલવમખડા’ સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણુ દઇ ઇચ્છા॰ સંદિસ ભગવન્ ! શ્રીવધ માન જિન આરાધના ચત્યવંદન કરૂ ? ઈચ્છું કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે—
ચૈત્યવંદન.