________________
ચૌમાસીવા દેવવંદન–પં. પવિજયજીકૃત
ચૈત્યવંદન. મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લંછના પઢા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. રાજગૃહી નયરી ધણી, વીશ ધનુષ શરીર; કર્મ નિકાચિત રેણુવ્રજ,' ઉદ્દામસમીર. ત્રીસ હજાર વરસતણું એ, પાલી આયુ ઉદાર, પવિષે કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર, ૩
પછી અંકિંચિત્ર નમુત્થણું, અરિહંત ચેઈઆણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ પારી થેય કહેવી.
થોય. . મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે; સવિ સંપત્તિ પામે, સ્વર્ગનાં સુખ જામે. દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભામે; સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે.
શ્રી નમિનાથ જિન દેવવંદન. પછી “આભવમખંડોર સુધી વીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા, સંદિસહ ભગવન્! શ્રી નમિનાથ જિન આરાધનાથ ચેત્યવંદન કરૂં? ઈચ્છે હી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે–
૧ રેતીને સમુહ ૨ આકરે.