SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌમાસીના દેવવંદન-૫૦ વીરવિજયજીકૃત સ્વર્ગ નદીશ્વર કુંડલ, રૂચકે ભવન પ્રમાણ; તીસ કુલ ગિરિ દશ કુરૂ, મેરૂવને અસિઆણુ. અયસી વક્ભારે જિન ઘર, ગજજ્જતાયે વીશ; મઅ નગે ઈકપુકારે, ચાર ચાર સુજગીશ; પૂવિહિત પરિમાણુથી, અર્ધ પ્રમાણે જાણ; તેહથી અર્ધ પ્રમાણે, નાગાદિ પરિમાણુ. તેથી વ્યંતર અરધા, ચાલીસ દિગ્ગજ સાર; અયસી દ્રહે કંચનગિરિ, દેહરાં એક હજાર; સિત્તેર મહાનઈ દી, વૈતાઢયે એકસા સિત્તેર; ત્રણસે અયસી કુડે, જિન વચને નહિ ફેર. CG ७. ૯ વીશ જમગ પચ ચૂલા, જિનધર પડિમા (પેર) ઘેર; જંબૂ પમુહ દશ તરૂએ, અગિઆરસે સિત્તેર: વૃત્ત વૈતાઢયે વીશ કાશ, દીહ અ વિત્થાર; ધણુ સય ચઉદશ ચાલીસ, ઉચપણે અવધાર. નંદીશ્વર વિદિશે સક્કીશાણુ પ્રિયા આઠ આઠ; તસ નયરે તીઅે સિવ, (ખત્તી) ૬ત્રીસ સય ગુણુ સાઠ; ત્રિભુવન માંહે દેહરાં, સગવન લખ અડ કેડિ; દાયસે બ્યાસી હવે સુણા, બિંબ નમું કર જોડી. ૧૧ ૧૦
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy