________________
७६
દેવવંદનમાલા
તસ (આગલ) ઉપર વર શુભે, ચિહુ દિશિ પડિમા ચાર; તદનંતર મણિપીઠ, યુગલ વરતે સુખકાર; વૃક્ષ અશોક ધરમધ્વજ, વાવ પુકખરિણી જ્યાંહી; ભવન ભવન પ્રતિ પડિમા, અષ્ટોત્તર શત માંહી. ૩ પંચ સયાં ધનુમાટી, પડિમા લઘુ સાત હાથ; મણિપીઠે દેવદે, સિંહાસન બેઠા નાથ; છત્ર ધરે એક ચામર, ધારી પડિમા દોય; નાગ ભૂઆવલી જખા, કુડધરા દેય દેય. ૪ જેઈસ વ્યંતર કલ્પ નિવાસી, ભવણ નિકાય; ઉપપાતી અભિષેકાલંકારા વ્યવસાય; સભા સુધર્મા પંચમી, મંડપ ષટકે જુત્ત; પ્રત્યેકે તિદુવારા, જિનધર જિન અદ્દભુત. ૫
ઈસાદિક માંહિ, શુભ પ્રત્યેકે બાર; પ્રત્યેક પ્રતિમા નતિ, કરીયે નિત્ય સવાર; શુભ સભાસું ગણતાં, સાસય પડિયા સાઠ; ચેઈઅ બિંબ મિલતાં, ભણે અસિ સો પાઠ. ૬ શત પંચાસ બહુર, જન કહીયે જેહ, લાંબા પહેલાં ઉંચાં, અનુક્રમે મવિએ તેહ;