________________
૭૮
દેવવંદનમાલા
તેરસેં નેવ્યાસી કોડિ, સાઠ લાખ અસુરાઈ જાણ; તિગ લખ સહસ એકાણું, ત્રણશે વીશ તીર્ણો પ્રમાણુ એક સે બાવન કેડિ, ચોરાણું લાખ સમેત; સહસ ચુઆલીસસગ ય, સાઠ વિમાનિક ચૈત્ય. ૧૨ પન્નરશે દુચત્ત કોડિ, અડવત્ત લાખ સુહાય; છત્રીસ સહસ ને અયસી, ત્રિભુવન બિંબ કહાય; ચઉ માસી દિન ચિંતિએ, ચતુરાભિધ નિજ ચિત્ત; બે હેત વિદ્યા લબ્ધિ તો, વીર વિજય નમે નિત્ત. ૧૩
પછી વયરાય સંપૂર્ણ જ્હી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શાશ્વતા અશાવતા જિન આરાધનાર્થ કાઉસ્સગ કરૂં? ઈચ્છે ! શાવતા અશાવતા જિન આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ. અન્નત્થ ઉસસિએણું કહી પૂર્ણ ચાર લેગસ્સનો કાઉસગ્ગ કરી મટી શાંતિ સાંભળી મારીને એક લેગસ્સ પ્રગટ કહે.
મેટી (બૃહતુ) શાંતિ. ભે ભે ભવ્યા! શુગૃત વચનું પ્રસ્તુત સર્વમેત૬, યે યાત્રામાં ત્રિભુવન ગુરાઈતા ભક્તિભાજ, તેષાં શાંતિભવતુ ભવતા–મીંદાદિ ભાવા-દારેગ્યશ્રી પ્રતિમતિકરી કલેશવિધ્વસહેતુ: ૧.
ભે ભે ભવ્યલેકા! ઈહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્ત-તીર્થકૃતાં જન્મવાસન–પ્રકંપાજંતર-મવિધિના વિજ્ઞા