________________
ચૌમાસીના દેવવંદન–પં. વીરવિજયજીકૃત ઉજાગરણે વીતરાગ; સાહે૦ આલંબન ધરતાં પ્રભુત, પ્રભુતા સેવક સિભાગ્ય.
સા. આજ૦ ૭ ઉપાદાન કારણ કારજ સળે, અસાધારણ કારણ નિત્ય, સાહે. જે અપેક્ષા કારણુ ભવિ લહે, ફિલદા કારણ નિમિત્ત.
સા. આજ૦ ૮ પ્રભુ ત્રાયક સાયકતા ધરી, દાયક નાયક ગંભીર; સાહે૦ નિજ સેવક જાણ નિવાજીયે, તુમ ચરણે નમે શુભ વીર. સા. આજ૦ ૯
શ્રી વદ્ધમાન જિન દેવવંદન.
ચિત્યવંદન. ઉર્વલોક દશમા થકી, કુડપુરે મંડાણ; વૃષભ યોનિ ચઉવીશમા, વદ્ધમાન જિન ભાણ. ૧ ઉત્તરાફાલ્ગની ઉપન્યા, માનવ ગણ સુખદાય; કન્યા રાશિ છઘસ્થમાં, બાર વરસ વહી જાય. ૨ શાલ વિશાલ તરૂ તલે એ, કેવલ નિધિ પ્રગટાય; વીર બિરદ ધરવા ભણી, એકાકી શિવ જય.