________________
દેવવંદનમાલા
દાનાદિક પાંચને હવ્યા, ફરી નાવે પાસની પાસ. સા. આજ૦ ૨ કરી કામને કારમી કમકમી, મિથ્યાત્વને ન દીઉં માન; સાહે૦ અવિરતિને રતિ નહિ એક ઘડી, અગુણી અલગું અજ્ઞાન. સા. આજ૦ ૩. નિંદક નિદ્રાને નાસવી, મૃત રાગને રોગ અપાર; સાહે૦ એક ધક્કે દ્વેષને ઢેલીઓ, એમ નાઠા દોષ અઢાર. સા. આજ૦ ૪ વલી મત્સર માહ મમત ગયા, અરિહા નિરિહાનિરદેષ; સાહે૦ ધરણંદ્ર કમઠ સુર બિહુ પરે, તુસ માત્ર નહી તોસ રોષ. સા. આજ ૫ અચરિજ સુણજે એક તિણે સમે, શત્રુને સમકિત દાય; સાહે. ચંદન પારસ ગુણ અતિ ઘણું, અક્ષર ડે ન કહાય.
સાવ આજ. ૬ જાગરણ દશા ઉપર ચઢયા,