________________
દેવવંદનમાલા
જિનવર જ્યકારે, કર્મ સંકલેશહારે; ભવજલ નિધિતા, નિમિ નેમિકુમાર. અડ જિનવર માતા, 'સિદ્ધિસૈધે પ્રયાતા; અડ જિનવર માતા, સ્વર્ગ ત્રિજે વિખ્યાતા અડ જિનવર માતા, પ્રાપ્ત માહેંદ્ર શાતા; ભવ ભય જિન ત્રાતા, સંતને સિદ્ધિ દાતા. નષભ જનક જાવે, નાગ સુર ભાવ પાવે; ઈશાન સગ કહાવે, શેષ કાંતા સભાવે, પદમાસન સુહાવે, નેમ આત્યંત પાવે, શેષ કાઉસગ્ન ભાવે, સિદ્ધિસૂત્રે પઠા. વાહન પુરૂષ જાણી, કૃષ્ણ વણે પ્રમાણી; ગમેધ ને પટ પાણી, સિંહ બેઠી વાણી તનું કનક સમાણી, અંબિકા ચાર પાણી; નેમ ભગતિ ભરાણી, વીરવિજયે વખાણી.
શ્રી નેમિનાથ જિન સ્તવન. (મલ્લીનાથ વિના દુઃખ કેણ ગમે-એ દેશી.) રહે રહે રે યાદવ દે ઘડીયાં, રહે૦ દો ઘડીયાં દે ચાર ઘડીયા રહે રહો રે યાદવ દો ઘડીયાં. રહે૦
૧ મેક્ષ રૂપી મહેલમાં.