________________
રહે. ૧
રહે.
રહે. ૨
રહે.
ચૌમાસીના દેવવંદન–પંવીરવિજયજીકૃત શિવા માતા મલ્હાર નગીને, કયું ચલીયે હમ વિડીયો. તે બિન ઓરસે નેહ ન કીને, એર કરનકી આખડીયાં; ઈતને બિચ હમ છોડ ન જઈએ, હેત બુરાઈ લાજડીયાં. પ્રીતમ પ્યારે કેહ કર જાનાં, જે હેત હમ શિર બાંકડિયાં; હાથસેં હાથ મિલાદે સાઈ, કુલ બિછાઉં સેજડીયાં. પ્રેમકે ખ્યાલ બહુત મસાલે, પીવત મધુરે સેલડીયાં; સમુદ્રવિજય કુલ તિલક નેમકે, રાજુલ ઝરતી આંખડીયાં. . રાજુલ છોર ચલે ગિરનારે, નેમ યુગલ કેવલ વરીયાં રાજિમતી પણ દીક્ષા લીની, ભાવના રંગ રસે ચડીયાં. કેવલ લઈ કરી મુગતિ સિવારે,
રહે. ૩
રહે.
રહે. ૪
રહો.
રહો. ૫