________________
ચૌમાસીના દેવવંદન–પં. વીરવિજયજીકૃત
નવ માસાંતર કેવલી એ, બકુલ તલે નિરધાર; વીર અનુપમ સુખ વર્યા, મુનિ 'પરિતંત હજાર. ૩
થેય-(શ્રાવણ સુદિ દિન પંચમી એ—એ દેશી) શ્રી નમિનાથ સેહામણુ એ, તીર્થ પતિ સુલતાન તે વિધ્વંભર અરિહા પ્રભુ એ, વીતરાગ ભગવાન તો રત્નત્રયી જસ ઉજલી એ, ભાખે ષ દ્રવ્ય જ્ઞાન તે; ભકુટી સુર ગંધારિકા એ, વીર હૃદય બહુમાન ત. ૧ શ્રી નેમિનાથ જિન દેવવંદન.
ચૈત્યવંદન. નમિનાથ બાવીસમા, અપરાજિતથી આય; સિરીપુરમાં અવતર્યા, કન્યા રાશિ સુહાય. યોનિ વાઘ વિવેકીને, રાક્ષસ ગણુ અભુત; રિખ ચિત્રા ચેપન દિન, મનવતા મનપૂત. ૨ વેતસ હેઠે કેવલી એ, પંચ સયા છત્રીસ વાચંયમશું શિવ વર્યા, વીર નમે નિશદીશ.
થય–(કનક તિલક ભાલે–એ દેશી.) દુરિત ભયનિવાર, મોહ વિધ્વંસકાર; ગુણવતમવિકાર, પ્રાપ્તસિદ્ધિમુદારં;
૧ પરિવાર, ૨ મુનિવરે સાથે.