________________
દેવવંદનમાલા
જ્ઞાનાનંદ વિમલપુર સેર, ધરણ પ્રિયા શુભ વીર કુબેર.
શ્રી મુનિસુવ્રત સ્વામીનું ચૈત્યવંદન. સુવ્રત અપરાજિતથી, રાજગૃહી રહેઠાણ વાનર યોનિ રાજતી, સુંદર ગણુ નિર્વાણ. - ૧ શ્રવણ નક્ષત્ર જનમીયા, સુરવર જય જયકાર; મકરરાશિ છદ્મસ્થમાં, મન માસ અગીયાર. ૨ ચંપક હેઠે ચાંપીયાં એ, જે ઘનઘાતી ચાર; વીર વડો જગમાં પ્રભુ, શિવ પદ એક હજાર. ૩
થાય—(પાસ જિમુંદા વામા નંદાએ દેશી.) સુવ્રત સ્વામી આતમરામી, પૂજે ભવિ મનરૂલી; જિનગુણ થણીએ, પાતક હણીએ, ભાવસ્તવ સાંકલી, વચને રહીએ, જાઠ ન કહીએ, ટલે ફલ વંચક વીર જિષ્ણુ પાસી સુરી નરદત્તા, વરૂણ જિનાર્ચક. ૧
શ્રી નમિનાથ જિન ચૈત્યવંદન. દશમા પ્રાણુત સ્વર્ગથી, આવ્યા શ્રી નમિનાથ; મિથિલા નયરી રજી, શિવપુર કેરો સાથ. ૧
નિ અશ્વ અલંકરી, અશ્વની ઉદયા ભાણુ મેષ રાશિ સુર ગણુ નમું, ધન્ય તે દિન સુવિહાણ. ર ૧ નાશ કર્યો.