________________
ચૌમાસીના દેવવંદન–પં. વીરવિજયજીકૃત શિવ મારગ જાતાં થકાં, ચંપક તરૂ વિસરામ. અશ્વ યોનિ ગણ રાક્ષસ, શતભિષા કુંભરાશિ; પાડલ હેઠે કેવલી, મનપણે ઈગ વાસિ. ૨ ષ શત સાથે શિવ થયા એ, વાસુપૂજ્ય જિનરાજ; વીર કહે ધન્ય તે ઘડી, જબ નિરખ્યા મહારાજ. ૩
થાય–કનક તિલક ભાલે–એ દેશી.) * વિમલ ગુણ અગાર, વાસુપૂજ્ય સફારં; નિહત' વિષ વિકારં, પ્રાપ્ત કેવલ્યસારં; વચનરસ ઉદારં, મુક્તિત વિચાર વીર વિઘન નિવાર, ઑમિ ચંડી કુમારં. ૧
શ્રી વિમલનાથ જિન ચૈત્યવંદન. અષ્ટમ સ્વર્ગ થકી ચાવી, કંપિલપુરમાં વાસ; ઉત્તરભાદ્રપદે 'જનિ, માનવ ગણ મીન રાશ. યોનિ છાગ અહંકડું, વિમલનાથ ભગવંત દય વરસ તપ નિર્જલે, જંબૂતલે અરિહંત. ૨ વટ સહસ મુનિ સાથશું એ, વિમલ વિમલ પદ પાય; શ્રી શુભ વીરને સાંઈશું, મલવાનું મન થાય. ૩
થાય-(પાઈની ચાલ) વિમલનાથ વિમલ ગુણ વર્યા,
૧ નાશ કર્યો છે. ૨ જન્મ, 2 બોકડે.